બોટાદ શહેરના પાળીયાદ રોડ પર તરફ કપાસ ભરેલો થ્રી વ્હીલ સકડો ઊંધો પડ્યો - At This Time

બોટાદ શહેરના પાળીયાદ રોડ પર તરફ કપાસ ભરેલો થ્રી વ્હીલ સકડો ઊંધો પડ્યો


બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ તાલુકા સદન પાસે એક થ્રી વ્હીલ છકડો ટુ વ્હીલર બાઈક સાથે અથડાતા થ્રી વીલર કપાસ ભરેલ છકડો ઊંધો પડી ગયેલ હતો જ્યારે ટુવીલ ચાલક પણ બંને પડી ગયેલ હતા સદ્નસીબે કોઈપણ જાનહાની કે ઈજા પહોંચેલ હતી નહીં.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.