LG હોસ્પિટલ,શારદાબેન હોસ્પિટલ,EWS આવાસ, નમો વન સહિતના AMC ના ₹ 1,011 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/y9tufns1utd68jnp/" left="-10"]

LG હોસ્પિટલ,શારદાબેન હોસ્પિટલ,EWS આવાસ, નમો વન સહિતના AMC ના ₹ 1,011 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું


LG હોસ્પિટલ,શારદાબેન હોસ્પિટલ,EWS આવાસ, નમો વન સહિતના AMC ના ₹ 1,011 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું...

વિકાસની હરણફાળ ભરતા અમદાવાદ શહેરમાં નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગ તથા શહેરના બ્યુટીફિકેશનની નેમ સાથે મૃદુ અને મક્કમ એવા માન. મુખ્યમંત્રી Bhupendra Patel જી દ્વારા ખારીકટ કેનાલનુ નવીનીકરણ તથા નવી LG હોસ્પિટલ,શારદાબેન હોસ્પિટલ,EWS આવાસ, નમો વન સહિતના AMC ના ₹ 1,011 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું...

ત્યારે આ પ્રસંગે હાજરી આપી...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]