કોળી સમાજ ની સ્થાનિક ઉમેદવાર ની માંગ સાથે મીટીંગ - At This Time

કોળી સમાજ ની સ્થાનિક ઉમેદવાર ની માંગ સાથે મીટીંગ


કોળી સમાજ ની સ્થાનિક ઉમેદવાર ની માંગ સાથે મીટીંગ

બોટાદ ભાજપ પૂર્વ મહામંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય છનાભાઈ કેરાળિયા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક 500 થી વધારે અલગ અલગ ગામો ના કોળી સમાજ ના આગેવાનો રહ્યા બેઠક માં હાજર. કડવા પાટીદાર બાદ કોળી સમાજ દ્રારા પણ સ્થાનિક ઉમેદવાર ની માંગ કરાતા સૌરભ પટેલ ની મુશ્કેલી માં થયો વધારો.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.