માળીયા હાટીના મુસ્લીમ સમાજ દ્વારા ઈદે ગિલાદની ધામ ધૂમથી ઉજવણી કરાઈ - At This Time

માળીયા હાટીના મુસ્લીમ સમાજ દ્વારા ઈદે ગિલાદની ધામ ધૂમથી ઉજવણી કરાઈ


માળીયા હાટીના મુસ્લીમ સમાજ તરફથી માળીયા હાટીના જશાપરા વિસ્તારથી તમામ મુસ્લીમ સમાજે ઝુલુસ સાથે સાસણ રોડ તથા મેઈન બજાર થઈ મચ્છીયારા પરા જમાત ખાના તથા મદ્રેશામાં ઝુલુસ પૂર્ણ કરી ઇદ મિલાદની ઉજવણી કરી હતી ત્યારબાદ તમામ મુસ્લીમ બિરાદરોએ ન્યાઝ તથા સરબતનો પોગ્રામ રાખેલ હતો તેમજ સાંજના સમયે જસાપરા વિસ્તારમાં ન્યાઝ નો પોગ્રામ રાખેલ હતો આ પ્રસંગે માળીયા હાટીનાના તમામ જ્ઞાતિઓના લોકોએ ઇદે મિલાદની શુભેચ્છાઓ આપી હતી એમ મુસ્લીમ સમાજ આગેવાન અમીનભાઈ પઠાણની યાદી જણાવેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.