સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસનું સાણંદ સ્ટેશને રોકાણ
સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસનું સાણંદ સ્ટેશને રોકાણ
વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસનું સાણંદ સ્ટેશનેરોકાણ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માગણી અને સુવિધાઓનો ધ્યાનમાં રાખીને માનનીય વિધાયક સાણંદ શ્રી કનુભાઈ કે. પટેલ દ્વારા ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 05 ઓકટોબર 2022 થી છ મહિના માટે પ્રાયોગિક ધોરણે સાણંદ રેલવે સ્ટેશન પર રોકાણ કરવાનું શુભારંભ કરવામાં આવ્યું છે. જે આ મુજબ છે:
· ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનું સાણંદ સ્ટેશને આગમન/પ્રસ્થાનનો સમય સાંજના 19. 10/19. 12 વાગ્યાનો રહેશે.
Report, Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.