ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પૂજા પ્રજાપતિ આવશે બોટાદ - At This Time

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પૂજા પ્રજાપતિ આવશે બોટાદ


ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પૂજા પ્રજાપતિ આવશે બોટાદ

બોટાદ વિધાનસભાનાં ધારાસભ્ય અને પુર્વ કેબિનેટ મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ બોટાદ વિધાનસભા ભાજપા પરિવાર દ્વારા આયોજિત નવલી નવરાત્રી માં તારીખ 03/10/2022 ને સાંજે 9 કલાકે ગરબા ગાવા તેમજ ગરબા રમવા આવી રહ્યા છે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પૂજા પ્રજાપતિ
અને આ તકે બોટાદ વિધાનસભા ભાજપા પરિવાર તરફથી બોટાદ વિધાનસભાની તમામ જનતા ને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું.

Report : Nikul Dabhi 9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.