દહેગામ APMC માર્કેટ યાર્ડ ના ભાવ તારીખ 01/10/2022 ના ભાવ - At This Time

દહેગામ APMC માર્કેટ યાર્ડ ના ભાવ તારીખ 01/10/2022 ના ભાવ


દહેગામ APMC માર્કેટયાર્ડ માં આજ ના ભાવ માં , બાજરી માં નીચા માં નીચા ભાવ માં રૂપિયા 400 રૂપિયા થી લઈને ઉંચા માં ઉંચા રૂપિયા 1414 રૂપિયા, ઘઉં માં રૂપિયા 440 થી 460 રૂપિયા,ડાંગર માં રૂપિયા 330 થી 382 રૂપિયા,એરંડા માં રૂપિયા 1415 થી 1430 રૂપિયા,ગવાર માં રૂપિયા 900 થી 930 રૂપિયા જેટલો ભાવ આ પ્રમાણે છે. , એટ ધીસ ટાઈમ ન્યૂઝ દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.