50 વર્ષથી પ્રાચીન રાસગરબાની રમઝટ બોલાવતું શાપુરનું જય અંબે ગરબી મંડળ... - At This Time

50 વર્ષથી પ્રાચીન રાસગરબાની રમઝટ બોલાવતું શાપુરનું જય અંબે ગરબી મંડળ…


હાલના સમયમાં જ્યારે અર્વાચીન ગરબાનો ક્રેઝ વધ્યો છે ત્યારે વંથલીના શાપુરની જય અંબે ગરબી

મંડળ છેલ્લા 50 વર્ષથી કોરોનાના બે વર્ષ બાદ કરતાં પ્રાચીન રાસગરબાની રમઝટ બોલાવી રહી છે આ

ગરીબીમાં કોઈ નાતજાતના ભેદભાવ વગર કોમી એકતાના પ્રતીક સમાન તમામ જ્ઞાતિની બાળાઓ સાથે

રાસ રમે છે નવરાત્રીના અંતિમ દિવસે બાળાઓને લહાણી આપવામાં આવે છે આ રંગમંચ પર ત્રણ વખત જીલ્લા રાસ સ્પર્ધા પણ યોજાઈ ચુકી છે

હાલ અર્વાચીન રાસના સમયમાં પણ અહીં પ્રાચીન રસ ગરબા ભૂતકાળના એ સુર્વણ યુગની ઝાંખી કરાવે છે...

રિપોર્ટર.
મોઇન નાગોરી
વંથલી ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.