કોઠારીયા રોડ રામનગર શેરી નંબર 2 બહુચરાજી ચોક ખાતે નવદુર્ગા ગરબી મંડળ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dxy3p1pdjpx5limz/" left="-10"]

કોઠારીયા રોડ રામનગર શેરી નંબર 2 બહુચરાજી ચોક ખાતે નવદુર્ગા ગરબી મંડળ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું


કોઠારીયા રોડ રામનગર શેરી નંબર 2 બહુચરાજી ચોક ખાતે નવદુર્ગા ગરબી મંડળ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
કોઠારીયા રોડ પર આવેલ રામનગર ખાતે રામનગર યુવા ગ્રુપ દ્વારા નવદુર્ગા ગરબી મંડળ નું ભવ્ય આયોજન કરેલું છે જેનું તારીખ 26 9 2022 સોમવાર પ્રથમ નોરતાના દિવસે ગુજરાત ચુંવાળિયા કોળી સમાજ ના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડીયા ના હસ્તે આ ગરબી મહોત્સવ ખુલ્લુ મુકવામાં આવ્યું તેમજ રામનગર શેરી નંબર ૨ માં આવેલ મુખ્ય ચોકનું નામા કરણ "બહુચરાજી ચોક" કરવામાં આવ્યું આ તકે ગુજરાત ચુંવાળિયા કોળી સમાજ ના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડીયા વોર્ડ નંબર ૪ ના કોર્પોરેટર કાનાભાઈ ઉઘરેજા રાજકોટ શહેર કોંગ્રેસ અગ્રણી પરાગભાઈ મકવાણા ચુંવાળિયા કોળી સમાજ ના રાજકોટ શહેરના પ્રભારી સુભાષભાઈ અઘોલા રાજકોટ શહેર યુવા પ્રમુખ ચેતનભાઈ મારસુણીયા સંગઠન મંત્રી બાબુભાઈ મકવાણા દિનેશભાઈ કિડિયા ઠાકોર સેના રાજકોટ રાજકોટ તાલુકા પ્રમુખ શૈલેષભાઈ સુરેલા ઉપપ્રમુખશ્રી રામભાઈ ધીણોજા મંત્રી શ્રી રોહિતભાઈ ભખોડીયા અજયભાઈ સુરેલા સરપંચ દીપકભાઈ બાવરવા તથા સર્વે લતાવાસીઓ સૌ હાજર રહી અને નવદુર્ગા ગરબી મંડળ રાસ ઉત્સવ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામનગર યુવા ગ્રુપ ના પ્રમુખ રાજુભાઈ ઝિંઝવાડીયા તેમજ તેમની સમગ્ર યુવા ટીમ ખુબ જહમત ઉઠાવી રહી છે રીપોર્ટ રાજેશભાઈ મેસરીયા રાજકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]