હિંમતનગર તાલુકામાં આવેલા બાયપાસ રોડ ઉપર આલ્ફા માર્બલની પાછળના વિસ્તારમાં મોમીન બંગલોઝમાં ચોરી - At This Time

હિંમતનગર તાલુકામાં આવેલા બાયપાસ રોડ ઉપર આલ્ફા માર્બલની પાછળના વિસ્તારમાં મોમીન બંગલોઝમાં ચોરી


હિંમતનગર તાલુકામાં આવેલા બાયપાસ રોડ ઉપર આલ્ફા માર્બલની પાછળના વિસ્તારમાં મોમીન બંગલોઝમાં ચોરી

હિંમતનગર તાલુકાના પાણપુર ગામ વિસ્તારમાં આવેલા બાયપાસ રોડ ઉપર મોમીન સોસાયટી માં

ગઈ રાતે બે મકાનોના જાળીના સળિયા કાપીને ચોરી થઈ

એક મકાનમાં
મકાન ના પાછળના ભાગમાં જાળીના સળિયા કાપીને અંદર ઘૂસીને ચાંદીના દાગીના તેમજ અંદાજિત 20,000 રૂપિયા ની ચોરી થઈ

એક મકાનની અંદર બંધ મકાન હોવાના કારણે ચોરાને કઈ ના મળ્યું

અહેવાલ મંજુર ખણુશિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.