હિંમતનગર તાલુકામાં આવેલા બાયપાસ રોડ ઉપર આલ્ફા માર્બલની પાછળના વિસ્તારમાં મોમીન બંગલોઝમાં ચોરી

હિંમતનગર તાલુકામાં આવેલા બાયપાસ રોડ ઉપર આલ્ફા માર્બલની પાછળના વિસ્તારમાં મોમીન બંગલોઝમાં ચોરી

હિંમતનગર તાલુકામાં આવેલા બાયપાસ રોડ ઉપર આલ્ફા માર્બલની પાછળના વિસ્તારમાં મોમીન બંગલોઝમાં ચોરી

હિંમતનગર તાલુકાના પાણપુર ગામ વિસ્તારમાં આવેલા બાયપાસ રોડ ઉપર મોમીન સોસાયટી માં

ગઈ રાતે બે મકાનોના જાળીના સળિયા કાપીને ચોરી થઈ

એક મકાનમાં
મકાન ના પાછળના ભાગમાં જાળીના સળિયા કાપીને અંદર ઘૂસીને ચાંદીના દાગીના તેમજ અંદાજિત 20,000 રૂપિયા ની ચોરી થઈ

એક મકાનની અંદર બંધ મકાન હોવાના કારણે ચોરાને કઈ ના મળ્યું

અહેવાલ મંજુર ખણુશિયા હિંમતનગર

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »