ધંધુકા શ્રી ડી એ વિદ્યામંદિર ખાતે 170 મહિલાઓના હિમોગ્લોબીન ની તપાસણી કરવામાં આવી.

ધંધુકા શ્રી ડી એ વિદ્યામંદિર ખાતે 170 મહિલાઓના હિમોગ્લોબીન ની તપાસણી કરવામાં આવી.

ધંધુકા શ્રી ડી એ વિદ્યામંદિર ખાતે 170 મહિલાઓના હિમોગ્લોબીન ની તપાસણી કરવામાં આવી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે મહિલાઓના હિમોગ્લોબીનની તપાસણી કરવામાં આવી હતી.
ભાજપના સંગઠન દ્વારા મહિલાઓના હિમોગ્લોબીનની તપાસણી વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે ધંધુકા શ્રી ડીએ વિદ્યામંદિર ખાતે યોજાય હતી તેમાં 170 મહિલાઓના હિમોગ્લોબિન ની તપાસણી કરવામાં આવી હતી તથા તેની સારવાર માટે ડોક્ટરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપના વિવિધ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »