સાવરકુંડલામાં લોખંડના ઉદ્યોગમાં અનેક ગેરરીતિ તેમજ બેનામી માલ ની આપલે સામે તંત્ર અજાણ કે આંખ આડા કાન ? - At This Time

સાવરકુંડલામાં લોખંડના ઉદ્યોગમાં અનેક ગેરરીતિ તેમજ બેનામી માલ ની આપલે સામે તંત્ર અજાણ કે આંખ આડા કાન ?


સાવરકુંડલામાં લોખંડના ઉદ્યોગમાં અનેક ગેરરીતિ તેમજ બેનામી માલ ની આપલે સામે તંત્ર અજાણ કે આંખ આડા કાન ?

પ્રાપ્ત માહિતી મુજબ સાવરકુંડલાએ અમરેલી જિલ્લા નું લોખંડ ઉદ્યોગ સાથે જોડાયેલ હબ ગણવામાં આવી રહ્યું છે .ત્યારે સાવરકુંડલા માં લોખંડના ઉદ્યોગ ની જરૂરિયાત જેવીકે કાચા માલ અને બનાવટી ઓજારો ની માંગ ને પોહચી વળવા અને ટેક્ષ અને જીએસટી થી બચવા માટે મોટા ઉદ્યોગપતિઓ દ્વારા દેશના દરેક ખૂણા માંથી લોખંડ ને લગતા કાચા માલ અને તૈયાર માલની અનેકવિધ લેવડ દેવડ તેમજ આપલે થતી હોય છે ત્યારે જીએસટી અને ઇન્કમટેક્સ થી બચવા માટે અનેક વેપારીઓ દ્વારા બે નામી ખરીદી અને ગીલટી અને બિલ વગરના અનેક ટ્રકો ભરીને માલ રાતોરાત સાવરકુંડલા માંથી બહાર મોકલવા કે બહારથી સાવરકુંડલા માં દાખલ કરી ખાલી કરાવી અને કરોડો રૂપિયાની કર ચોરી અને જીએસટી ભરવાથી બચવા ના પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે આ ઉદ્યોગ ક્ષેત્રે મોટા પ્રમાણમાં કાળા નાણાની આપ-લે થઈ રહી છે ત્યારે ઉપરોક્ત બાબતે તંત્ર દ્વારા આખ આડા કાન કરવામાં આવી રહ્યા છે કે કોઈ ઠોસ તપાસ હાથ ધરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને દેશમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને કાળા નાણાંની આપલે ને રોકી શકાય જ્યારે ઉપરોકત બાબતે વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી તાતી જરૂરિયાત ઊભી થઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.