દેવગઢ બારીયા તાલુકાના બામરોલી પાસેના જંગલ માંથી મળેલ અર્ધ નગ્ન હાલતમાં મળી આવેલ યુવતીની લાશની ઓળખ છતી થઈ - At This Time

દેવગઢ બારીયા તાલુકાના બામરોલી પાસેના જંગલ માંથી મળેલ અર્ધ નગ્ન હાલતમાં મળી આવેલ યુવતીની લાશની ઓળખ છતી થઈ


દેવગઢ બારિયાના બામરોલી પાસેના જંગલમાંથી મળેલ યુવતીની લાશ આંકલી ગામના પ્રભાતભાઇ ભીમસિંહભાઈની પુત્રી પાર્વતી ઉર્ફ શિવા હોવાનું બહાર આવ્યું છે.જે તેના મામાના ગામ સરસિયા થી બે દિવસ પહેલા ગુમ થઈ હતી. યુવતીની લાશ મળી હોવાની જાણ થતા પ્રભાતભાઈ અમદાવાદ થી દેવગઢબારિયા દોડી આવેલા હતા
ગામના આગેવાનો સાથે દેવગઢબારિયા સરકારી હોસ્પિટલ ખાતે યુવતી ની લાશ જોતા તેમની પુત્રી પાર્વતી ઉર્ફે સીવા હોવાનું જણાવ્યું હતું
લાશને પેનલ પીએમ અર્થે દાહોદ ખાતે મોકલી આપી.
પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસનો ધમધમાટ ચલાવી વધુ તપાસ હાથ ધરી છે
ત્યારે આ બનાવને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.