ભાવનગર શહેરના ચિત્રા ખાતે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગરવી ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર કિર્તીદાન ગઢવી અનેક કલાકાર સાથે વિશિષ્ઠ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો - At This Time

ભાવનગર શહેરના ચિત્રા ખાતે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગરવી ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર કિર્તીદાન ગઢવી અનેક કલાકાર સાથે વિશિષ્ઠ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો


ભાવનગર શહેરના ચિત્રા ખાતે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગરવી ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો નો એકી સાથે ભવ્ય લોકડાયરો તેમજ ગુજરાતના ગૌરવ કિર્તીદાનના શુભ સંકલ્પ દીકરી ઓ માટે ૧૦૦ કરોડ ફંડ એકત્ર કરવાના શુભ સંકલ્પ માટે નો ભવ્ય સમ્માન સમારંભનું આયોજન કરાયું છે. ત્યારે કાર્યક્રમની કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવનગરના મેયર કીર્તિબાળા દાણીધારિયા, ધારાસભ્ય વિભાવરીબેન દવે, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભા.જ.પા. પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા, શહેર ભા.જ.પ.ના પ્રમુખ ડો. રાજીવભાઈ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય, કલેક્ટર યોગેશ નિરગુડે, રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, પ્રાથમિક નગરપાલિકા કમિશનર અજય દહિયા, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ, સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટ=ચિરાગ જાની


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.