અમદાવાદ ના ગોતા વિસ્તારમાં એક પોલીસ પરિવારે કર્યો આપઘાત પોતાની પત્ની ને બાળકી સાથે કર્યો આપઘાત પોલીસ તપાસ શરૂ - At This Time

અમદાવાદ ના ગોતા વિસ્તારમાં એક પોલીસ પરિવારે કર્યો આપઘાત પોતાની પત્ની ને બાળકી સાથે કર્યો આપઘાત પોલીસ તપાસ શરૂ


અમદાવાદ

ગોતામાં એક પોલીસકર્મીએ પરિવાર સાથે કર્યો આપઘાત

દિવા હાઈટ્સ ગોતામાં મોડી રાત્રે કર્યો આપઘાત

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ શાખા માં ફરજ બજાવતા હતા કુલદીપસિંહ

કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે કર્યો આપઘાત

૧૨ માં માળેથી ઝંપલાવી કર્યો આપઘાત
૩ વર્ષની બાળકી સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનાં કારણો જાણવા તજવીજ શરૂ કરાઈ સોલા પોલીસે તપાસ હાથ ધરી

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon