માળીયા હાટીનામાં આગામી વિધાનસભા લક્ષી ભાજપની બેઠક યોજાણી - At This Time

માળીયા હાટીનામાં આગામી વિધાનસભા લક્ષી ભાજપની બેઠક યોજાણી


માળીયા હાટીનામાં આરામ ગૃહ ખાતે વિધાનસભા લક્ષી ભાજપની બેઠક યોજાણી આ બેઠકની શરૂઆત મહાનુભવો દ્વારા દીપ પ્રાગટય કરી તાજેતરમાં સંગઠનમાં નવા હોદેદારો ને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું, તેમજ જે કાર્યકરોએ પેજ સમિતિ પૂર્ણ કર્યું તેમનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું તેમજ શક્તિ કેન્દ્રબુથના પ્રમુખ સહિતના કાર્યોકરો ઉપસ્થિત રહ્યા હતા Bla2 ના ફોર્મ વિગતવાર ભરવા તેમજ વોટ્સએપ ગ્રુપ બનાવવા અને પેજ સમિતિ પૂર્ણ કરવાની કામગીરી સોંપવામાં આવી તેમજ આગામી વિધાન સભાની ચૂંટણી જીતવા કાર્યોકરોની કામે લાગવાની જવાની સૂચના આપવામાં આવી હતી

આ કાર્યક્રમમાં ઉપસ્થિત 89 માંગરોળ માળીયા હાટીના વિધાનસભા પ્રભારી ગૌરાંગભાઈ રૂપારેલીયા, વી.ડી.કારડાણી, વંદનાબેન મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા સહિતના આગેવાનો કાર્યોકરો ઉપસ્થિત રહ્યા હતા

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.