વાઘરી માટે ભેંશ મારવા જેવો ઘાટ,ભાડા પાછળ ડંપર પણ ગયું. - At This Time

વાઘરી માટે ભેંશ મારવા જેવો ઘાટ,ભાડા પાછળ ડંપર પણ ગયું.


આણંદના જીટોડીયાના વતની અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ટ્રાન્સપોર્ટ માલિક પાસેથી મહારાષ્ટ્રના વેપારીએ ભાડેથી ડમ્પર લીધા બાદ ડમ્પરનું ભાડું નહીં ચૂકવી અને ડમ્પર પણ પરત નહીં આપી છેતરપિંડી આચરી છે. આ અંગે આણંદ રૂરલ પોલીસ મથકમાં મહારાષ્ટ્રના ઇસમ વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon