ભાયલા ધોળકા રોડ બિસ્માર હાલતમાં મસમોટા ગાબડા - At This Time

ભાયલા ધોળકા રોડ બિસ્માર હાલતમાં મસમોટા ગાબડા


ભાયલા થી ચીયાડા.બાલપુરા ધોળકા જવાના રોડ પર મસમોટા ગાબડા વાહન ચાલકો ને મોટી મુશ્કેલી માથાના દુખાવા સમાન ગાબડાં પડેલા ત્યા રોડ હોય તેવું દેખાતુ નથી એક તરફ ગુજરાત સ્માટે સીટી તરફ જઈ રહીયું છે ત્યારે ગામડા રોડ બિસ્માર હાલતમાં ગામડા ના લોકો ધોળકા ખરીદી કરવા વારંમવાર આવવાનુ હોય છે ખાડાઓ તારવતા માં વાહનો નો અકસ્માત સર્જાયો તેવી ભય રહે છે તંત્ર પોતાની આળસ ખંખેરીને ઉભુ થાય અને ગાબડા પુરવામાં આવે તેવી વાહન ચાલકોની માગ

રીપોર્ટ : મુકેશ ઘલાવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.