નીતિનભાઈ પટેલ ને ગાયે હડફેટે લીધા,હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

નીતિનભાઈ પટેલ ને ગાયે હડફેટે લીધા,હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

આજે જ્યારે આખો દેશ આઝાદી કા અમૃત નો મહોત્સવ મનાવી રહ્યો છે એ સમયે આઝાદી કા અમૃત મહોત્સવ રેલી માં શ્રી નીતિનભાઈ પટેલ ને રસ્તે રજડતા ઢોરે હડફેટે લીધા હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »