નીતિનભાઈ પટેલ ને ગાયે હડફેટે લીધા,હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર - At This Time

નીતિનભાઈ પટેલ ને ગાયે હડફેટે લીધા,હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર


આજે જ્યારે આખો દેશ આઝાદી કા અમૃત નો મહોત્સવ મનાવી રહ્યો છે એ સમયે આઝાદી કા અમૃત મહોત્સવ રેલી માં શ્રી નીતિનભાઈ પટેલ ને રસ્તે રજડતા ઢોરે હડફેટે લીધા હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.