હિંમતનગર તાલુકા ના ઇલોલ ગામે ઇલોલ હાઈસ્કૂલના પાછળના - At This Time

હિંમતનગર તાલુકા ના ઇલોલ ગામે ઇલોલ હાઈસ્કૂલના પાછળના


હિંમતનગર તાલુકા ના ઇલોલ ગામે ઇલોલ હાઈસ્કૂલના પાછળના વિસ્તારમાં
ખેતરોમાંથી પાણી આવતા રસ્તા ઉપર થી પાણી પસાર થાય છે તેના કારણે ઘણી હાલાકી ભોગવી પડે છે
સ્થાનિક લોકો જણાવે છે કે અહીંયા અંડર ગ્રાઉન્ડ ડીપ બનાવવામાં આવે તો આનો પ્રશ્ન હલ થાય તેમ છે

સ્થાનિક લોકો દ્વારા
ઇલોલ પંચાયત માં છેલ્લા દસ વર્ષથી લખીત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી

વધારે વરસાદ આવી જાય તો આવા જવામાં મોટો પ્રશ્ન ઉભો થાય છે

રીપોટર જવાહર વણઝારા ઇલોલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.