બોટાદ જિલ્લા મર્ચન્ટ ઈલેક્ટ્રીક એસોસિએશન દ્વારા ગરીબ અને અનાથ બાળકો અને તેના પરિવારને ભાવતું ભોજન કરાવવામાં આવ્યું - At This Time

બોટાદ જિલ્લા મર્ચન્ટ ઈલેક્ટ્રીક એસોસિએશન દ્વારા ગરીબ અને અનાથ બાળકો અને તેના પરિવારને ભાવતું ભોજન કરાવવામાં આવ્યું


બોટાદ જિલ્લા મર્ચન્ટ ઈલેક્ટ્રીક એસોસિએશન દ્વારા ગરીબ અને અનાથ બાળકો અને તેના પરિવારને ભાવતું ભોજન કરાવવામાં આવ્યું

બોટાદ શહેરમાં આવા અનેક વિસ્તારો છે જ્યાં અમુક ગરીબ માણસોને બે ટાઇમ જમવાનું પણ નસીબ થતું નથી ત્યાં અમુક આવા સેવાભાવી માણસો જે પોતાની ટીમ સાથે રાખીને સમય અનુકૂળ આધીન ગ્રુપ સર્કલ સાથે સુંદર સેવાના કાર્યો અનેકવાર કરતા હોય છે
અને સેવા નો લાભ લેતા હોય છે

Report, Nikunj Chauhan Botad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.