નડિયાદ ખાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા પદાધિકારીઓની ટિફિન બેઠકમાં ભાગ લીધો હતો - At This Time

નડિયાદ ખાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા પદાધિકારીઓની ટિફિન બેઠકમાં ભાગ લીધો હતો


નડિયાદ ખાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા પદાધિકારીઓની ટિફિન બેઠકમાં ભાગ લીધો હતો...

અને સૌને ઊર્જાસભર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું...

અને સૌ સાથે પદાધિકારીઓ સાથે ભોજન લીધું હતું...

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી Devusinh Chauhan , રાજ્ય સરકારના શિક્ષણમંત્રીશ્રી Jitu Vaghani જી, કેબિનેટ મંત્રીશ્રી Arjunsinh Chauhan , પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ,જિલ્લા પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફીયાજી, સહ પ્રભારી શ્રી શકુંતલાબેન, વરિષ્ઠ શ્રી કે. ડી. જેસ્વાણીજી, પ્રદેશ મંત્રીશ્રી જહાનવીબેન વ્યાસ, ખેડા જિલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, માતર ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકી, જિલ્લાના મહામંત્રીશ્રીઓ - પદાધિકારીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, મંડળોના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.