રાપર શહેર માં મહિલા મોરચા દ્વારા અતિ કુપોષણ બાળકોને આંગણવાડી કેન્દ્ર માં કીટ નું વિતરણ કરવામાં આવ્યું - At This Time

રાપર શહેર માં મહિલા મોરચા દ્વારા અતિ કુપોષણ બાળકોને આંગણવાડી કેન્દ્ર માં કીટ નું વિતરણ કરવામાં આવ્યું


કચ્છ જિલ્લા મહિલા મોરચા ની સુચના મુજબ તા. ૨૮ ગુરુવાર ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સરહદ ડેરી ના સહયોગ થી રાપર શહેર મહિલા મોરચા દ્વારા અતિ કુપોષણ બાળકોને આંગણવાડી માં કીટ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં મહિલા મોરચાના નર્મદાબેન સોલંકી લીલાવંતીબેન સાધુ ભારતીબેન રામાનંદી ગોરીબેન પારસબા જાડેજા તથા શહેરના પ્રમુખ ઉમેશ ભાઈ સોની મહામંત્રી લાલજી ભાઈ યુવા મોરચાના હોદ્દેદારો લઘુમતી મોરચાના હોદ્દેદારો તેમજ પ્રમુખ શ્રી જસવંતી બેન મહેતા હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.