સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર ખાતે રહેણાક મકાન માં લાગી આગ... ઇડર કસ્બા વિસ્તારનાં રહેણાંક મકાન અચાનક આગ લાગી... રાત્રિના સમયે રહેણાક મકાનમા આગ લાગતા આસપાસનાં રહીશોમાં દોડ ભાગ... મકાનમાં શોર્ટ સર્કિટમાં કારણે આગ લાગતાં દોડધામ... રાત્રીના સમયે લાગી સદ નસીબે મોટી જાનહાનિ - At This Time

સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર ખાતે રહેણાક મકાન માં લાગી આગ… ઇડર કસ્બા વિસ્તારનાં રહેણાંક મકાન અચાનક આગ લાગી… રાત્રિના સમયે રહેણાક મકાનમા આગ લાગતા આસપાસનાં રહીશોમાં દોડ ભાગ… મકાનમાં શોર્ટ સર્કિટમાં કારણે આગ લાગતાં દોડધામ… રાત્રીના સમયે લાગી સદ નસીબે મોટી જાનહાનિ


સાબરકાંઠા જિલ્લાના
ઈડર શહેર ખાતે રહેણાક મકાન માં લાગી આગ...

ઇડર કસ્બા વિસ્તારનાં રહેણાંક મકાન અચાનક આગ લાગી...

રાત્રિના સમયે રહેણાક મકાનમા આગ લાગતા આસપાસનાં રહીશોમાં દોડ ભાગ...

મકાનમાં શોર્ટ સર્કિટમાં કારણે આગ લાગતાં દોડધામ...

રાત્રીના સમયે લાગી સદ નસીબે મોટી જાનહાનિ ટળી...

ઈડર ફાયબ્રિગેડને જાણ કરાતાં ફાયબ્રિગેડ ટીમ પહોચી ધટના સ્થળે...

રહેણાક મકાનમા અચાનક આગ લાગતા રહીશોએ ફાયર બ્રિગેડની ટીમ સાથે આગ ઉપર મેળવ્યો કાબૂ...

કસ્બા વિસ્તારનાં રહેણાંક મકાનમાં આગ લાગતા ફાયર ઇન્સ્પેક્ટર સહિત નાં ફાયર ફાયટરો ઘટના સ્થળે...

આગ ઉપર કાબુ મેળવવા માટે મિની ફાયર અને વોટર બ્રાઉઝર ની લેવાઈ મદદ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.