ઝાડકા પાસે મેટાડોર માંથી વિદેશી દારૂની 241 પેટી ઝડપી પાડતી ચોરવાડ પોલીસ - At This Time

ઝાડકા પાસે મેટાડોર માંથી વિદેશી દારૂની 241 પેટી ઝડપી પાડતી ચોરવાડ પોલીસ


ચોરવાડ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. એસ.એન.ક્ષત્રિય તથા પો.હેડ કોન્સ, બાલુભાઇ આર. સિંધવ ને મળેલ સંયુકત રીતે ખાનગી બાતમી આધારે ઝડકા ગામ પાસે નેશનલ હાઇવે રોડનાં બ્રીજ નીચેથી ઇંગ્લીશ પીવાના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ તથા પુઠાનો પાઉચ નંગ-૧૧,૫૬૮ તેમજ આઇશર ટ્રક નં. MH-04-EY-0626 કિ.રૂ. ૨,૫૦,૦૦૦/,મોબાઇલ નંગ-૧ કી.રૂ.૩,૦૦૦/કુલ મુદ્દામાલ રેઇડ દરમ્યાન કબજે કરી કુલ કિ.રૂ. ૧૪,૦૯,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે સત્યનારાયણ દુધનાથ યાદવ આરોપીઓ વિરૂધ્ધ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧ તથા પ્રોહી એકટ કલમ ૬૫ એ,ઇ, ૯૮(૨), ૮૧, ૮૩ મુજબ ગુન્હો રજી. કરાવેલ છે.

આ કામગીરી ચોરવાડ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. એસ.એન.ક્ષત્રિય તથા એ.એસ.આઇ. ડી.એમ.કાગડા તથા એ.એસ.આઇ. રામજીભાઇ ગોવિંદભાઇ ગરેજા તથા પો.હેડ.કોન્સ. બાલુભાઇ આર. સિંધવ તથા પો.કોન્સ. ધર્મેશ નાથાભાઇ સિંધવ તથા પો.કોન્સ. વિક્રમભાઇ જેતમાલભાઇ સિસોદીયા તથા પો.કોન્સ. વિપુલભાઇ સેજાભાઇ ચોપડા તથા પો.કોન્સ. રાજાભાઇ નવઘણભાઇ ગળચર તથા પો.કોન્સ. જીલુભાઇ આલીંગભાઇ ભલગરીયા તથા પો.કોન્સ. હિતેષભાઇ રામજીભાઇ વાઢેર તથા પો.કોન્સ. સુખદેવભાઇ હમીરભાઇ જડારીયા તથા ડ્રા.પો.હેડ કોન્સ. જેસીંગભાઇ વાળા નાઓએ સાથે મળી કરેલ છે.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.