રાજકોટ મહાનગરપાલિકા દબાણ હટાવ વિભાગ દ્વારા ચુનારાવાડ નજીક ગાડા ચોકમાં દબાણ હટાવવાની કામગીરી કરેલ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bagvaau5pd0spq7f/" left="-10"]

રાજકોટ મહાનગરપાલિકા દબાણ હટાવ વિભાગ દ્વારા ચુનારાવાડ નજીક ગાડા ચોકમાં દબાણ હટાવવાની કામગીરી કરેલ.


રાજકોટ શહેર તા.૩૦/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ શાખાએ ચૂનારાવાડ ચોક નજીક ગાડા ચોકમાં વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલા દબાણકારોને હટાવી અને રોડ રસ્તા સાફ કર્યા હતા એક બાજુ આરોગ્ય શાખાની કામગીરી તેમજ ત્યાં અવારનવાર કચરાના ઢગલા પડયા હોય છે. અત્યંત દુર્ગંધ મારતા પાણીમાં તેમજ કચરા ના લીધે મચ્છરો તેમજ અન્ય રોગ પ્રતિકારક બીમારીઓનો સામનો લોકો કરી રહ્યાં હોય. તેવામાં આજે સવારના રાજકોટ મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોય.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]