વંથલી તાલુકાના ગાદોઇ ગામે શુભ પ્રસંગના રૂપમાં આહીર સમાજ, દલિત સમાજ અને મુસ્લિમ સમાજ એકજ ગામમાં, એકજ દિવસે ત્રણ ત્રણ સમાજના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા... - At This Time

વંથલી તાલુકાના ગાદોઇ ગામે શુભ પ્રસંગના રૂપમાં આહીર સમાજ, દલિત સમાજ અને મુસ્લિમ સમાજ એકજ ગામમાં, એકજ દિવસે ત્રણ ત્રણ સમાજના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા…


જેમના પ્રેરણા સ્ત્રોત પૂર્વ કેબિનેટ મંત્રી અને માણાવદર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય

જવાહર ચાવડાનું ગ્રામજનોએ ઢોલ ,શરણાઈ સાથે સ્વાગત કર્યું હતું

તેમજ સમાજના મેદાનમાં વૃક્ષારોપણ કર્યું હતું તેમજ ગામમાં એકસમ્પ રહી

સામાજિક ,આર્થિક વિકાસ કરી અન્ય સમાજને ઉપયોગી થવા પ્રેરણા આપી હતી

રિપોર્ટર.....
મોઈન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.