બગોદરા થળીયા પર 40હરણનુ ટોળું જોવા મળ્યુ - At This Time

બગોદરા થળીયા પર 40હરણનુ ટોળું જોવા મળ્યુ


બગોદરા બાવળા હાઇવે પરબગોદરા થળીયા વિસ્તાર પર હરણનુ ટોળુ જોવા મળ્યુધરતી લીલી છમ ચાદર ઓઢી લીધી છે ત્યારે આશરે૫૦થી ૬૦ હરણનુ ટોળું ધાસ ચરવા બહાર નીકળા હતા પ્રાકૃતિ સૌદર્યની મજા માણતા નજરે પડ્યા હતા તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા

રીપોર્ટ : મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.