દૂધ ભરેલા ટ્રકનું અકસ્માત સર્જાતા દૂધની નંદી વહેતી થતા ગામ લોકો જોવા ઉમટી આવ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lpzy3tayjnojdqnj/" left="-10"]

દૂધ ભરેલા ટ્રકનું અકસ્માત સર્જાતા દૂધની નંદી વહેતી થતા ગામ લોકો જોવા ઉમટી આવ્યા


બ્રેકીંગ ન્યુઝ:વીંછીયા

મોડી રાત્રે દુધ ભરેલો ટ્રક નું સર્જાયું અકસ્માત

વીંછીયા તાલુકાના થોરિયાળી ગામની ગોમાં નંદિના પુલ નીચે દૂધ ભરેલો ટ્રક ખાબક્યો

ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે જાન હાની તળી

જૂનાગઢ થી દૂધ ભરીને આણંદ જતા ટ્રકના દ્રાઈવર સ્ટેરિંગ નું કાબુ ગુમાવતા થોરિયાળી ગામે સર્જાયો અકસ્માત

દૂધ ભરેલો ટ્રક મધર ડેરી આણંદ નો ટ્રક હતો

થોરિયાળી ગામની ગોમાં નંદિ દૂધ વહેતી થઈ

દૂધ ભરેલા ટ્રકનું અકસ્માત સર્જાતા દૂધની નંદી વહેતી થતા ગામ લોકો જોવા ઉમટી આવ્યા

ટ્રક માંથી જ્યાં દૂધ ઢોળાયું હતું ત્યાં દૂધ થર જામી ગયો હતો

લોક મુખે સર્ચા દૂધ ડૂબલિકેટ હોવાની શંકા

રિપોર્ટ:અશરફ મીરાસૈયદ ‌ વીંછીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]