માળીયા હાટીના તાલુકાના જીવાદોરી ભાખરવડ ડેમ ઓવર ફ્લો થવાની તૈયારીને ધ્યાને લઇ ને તંત્ર દ્વારા નીચાંણ વાળા ગામોને કર્યા એલર્ટ - At This Time

માળીયા હાટીના તાલુકાના જીવાદોરી ભાખરવડ ડેમ ઓવર ફ્લો થવાની તૈયારીને ધ્યાને લઇ ને તંત્ર દ્વારા નીચાંણ વાળા ગામોને કર્યા એલર્ટ


માળીયા હાટીના તાલુકાના જીવાદોરી ભાખરવડ ડેમ માં નવા નીરની હજી વધુ આવક થતા ડેમ ઓવર ફ્લો થવાની તૈયારીને ધ્યાને લઇ ભાખરવડ ડેમ નીચે આવતા ગામો ભાખરવડ,વડાળા,વીરડી, માળીયા હાટીના, આંબેચા, કડાયા, ગડુ, વડીયા, જાનડી, ધૂંમટી, ભંડુરી , ઝડકા, સમઢીયાળા, વિસણવેલ સહિતના ગામ લોકોએ નદીના પટમાં અવર જવર કરવી નહીં તેમજ માલઢોર લઈ ને જવું નહિ તેવી યાદી ભાખવડ ડેમના ફરજ પરના અધિકારી નાયબ કાર્યપાલક વી.પી. સુત્રેજા ની યાદી જણાવેલ છે આ તકે તંત્ર પણ ખડેપગે કામગીરી કરી રહ્યું છે.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.