ગોદાવરી ગામે અવકાશમાં થી ફુગ્ગા સાથે સર્કીટ પડતાં લોકો માં ભય - At This Time

ગોદાવરી ગામે અવકાશમાં થી ફુગ્ગા સાથે સર્કીટ પડતાં લોકો માં ભય


*મુળી ના ગોદાવરી ગામે અવકાશમાં થી ફુગ્ગા સાથે સર્કીટ પડતાં લોકો માં ભય*

મુળી તાલુકાનાં ગોદાવરી ગામે અવકાશમાં થી ફુગ્ગા સાથે સર્કીટ પડતાં લોકો માં ભય ફેલાયો હતો આ શું વસ્તુ છે તેની તપાસ માટે મામલતદાર કચેરી ખાતેભય જાણ કરવામાં આવી હતી મામલતદાર રૂબરૂ મુલાકાત લઈ ને નિરીક્ષણ કરી તપાસ માટે મોકલી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું આ વસ્તુઓ નો ઉપયોગ ક‌ઈ રીતે થાય છે તેની તપાસ બાદ જ સત્ય હકીકત જાણી શકાશે

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon