લાયન્સ કલબ ઓફ જસદણ યુનિક ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું - At This Time

લાયન્સ કલબ ઓફ જસદણ યુનિક ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું


લાયન્સ કલબ ઓફ જસદણ યુનિક ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ચોમાસુ ચાલુ થઈ ગયું છે ત્યારે ટ્રી પ્લાન્ટેશન પ્રોજેક્ટ અંતર્ગત આટકોટ ખાતે યુનિક ગ્રુપ ઓફ સ્કૂલ આટકોટ તથા શક્તિ ઇન્ડસ્ટ્રીઝ પર વૃક્ષારોપણ આયોજન કર્યું હતું આ કાર્યક્રમ માં 51 જેટલા અલગ અલગ વૃક્ષ ના રોપાનું વાવેતર કરેલ હતું.જેમાં લાયન્સ કલબ જસદણ યુનિક ના પ્રમુખ હિતેશભાઈ છાયાણી સેક્રેટરી યશભાઈ ડોબરીયા થતા અન્ય લાઇન્સ મેમ્બર્સ ઉપસ્થિત રહેલ હતા અને ટ્રી પ્લાન્ટેશ કરેલ હતું.

Report Rasik visavaliya 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.