આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોડિયાર મંદિર ખાતે વૃક્ષા રોપણ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો - At This Time

આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોડિયાર મંદિર ખાતે વૃક્ષા રોપણ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


આજ રોજ આહીર સમાજ ના અગ્રણી તથા તાલુકા ભાજપ ના પૂર્વ અધ્યક્ષ ગેમાં ભાઈ ડાંગર ના જન્મ દિવસ નિમિતે ખોડીયાર મંદિર ખાતે યુવા ભાજપ દ્વારા 49 માં જન્મ દિવસે 49 બ્લડ યુનિટ ભેગુ કરી જન્મદિવસ ઉજવવામાં આવ્યો અને જિલ્લા ભાજપ અને તાલુકા ભાજપ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુકેશભાઈ લંગાળીયા તથા ભરતસિંહ તથા માસાભાઈ ડાંગર તથા રાકેશભાઈ સેલાણા ભાવનગર જિલ્લાની ટીમ અને શિહોર તાલુકાની ટીમ તમામ કાર્યકરો જોડાયા હતા રિપોર્ટ અશોકભાઈ શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon