દરેક સમાજની બહેનો દીકરીઓ માટે *સેલ્ફ ડિફેન્સ તાલીમ (સ્વ બચાવ)*
💐જંન સેવા સંગઠન ગુજરાત💐
દરેક સમાજની બહેનો દીકરીઓ માટે
*સેલ્ફ ડિફેન્સ તાલીમ (સ્વ બચાવ)*
માર્શલ આર્ટ એકેડેમી નાં સહયોગ થી તાલીમ આપવામાં આવશે.
નેહાબેન પરીખ સેલ્ફ ડિફેન્સ ટ્રેનર કેનેડા નાં ટ્રેનર ના હસ્તે તાલીમ પામેલ પાંચ વર્ષ ના અનુભવી અને ૯૦૦ બહેનો ને તાલીમ આપેલ છે.
રવિવારે સ્પેશીયલ બે કલાક ટ્રેનીંગ આપશે.
ઉંમર ૧૦ થી ૪૦ વર્ષ સુધી
તારિખ.*૨૭-૬ થી ૨-૭-૨૨* સુધી
*સમય. ૪ થી ૫ રોજ એક કલાક*
સ્થળ : રેડક્રોસ સોસાયટી આઝાદ ચોક, જૂનાગઢ.
*રજીસ્ટ્રેશન ફી
*ફ્કત રૂ.૧૦૦/-* ભરવાની છે.
બીજો કોઈ ચાર્જ નથી.
દરેક ને ટ્રેનીંગ સર્ટિફિકેટ આપવામાં આવશે.
વહેલા તે પહેલા નાં ધોરણે નામ નોંધાવસો.
*યોગેશભાઈ આર. ચાવડા*
સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ અને
પ્રમૂખ, જન સેવા સંગઠન, જૂનાગઢ દ્વારા આયોજીત
*મોં. 74 87 92 82 72*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.