જસદણ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા મેચમાં ઉપસ્થિત રહ્યા હતા - At This Time

જસદણ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા મેચમાં ઉપસ્થિત રહ્યા હતા


જસદણ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા મેચમાં ઉપસ્થિત રહ્યા હતા
આજરોજ રાજકોટ ખંઢેરી સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ક્રિકેટ મેચમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન પ્રમુખ શ્રી નિરંજન શાહ સાથે આનંદ માણ્યો.

આ પ્રસંગે રાજકોટના મેયર શ્રી પ્રદિપ ડવ, માન. વાહન વ્યવહાર મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.