- *પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પંચમહાલ જિલ્લાને ૨૧૨ કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ*
- માતૃ દેવો ભવઃ! માં એક એવો શબ્દ જેને બોલતા જ હૈયે પ્રીત અને હોઠે સ્મિત આવી જાય, આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીએ માતૃશ્રી હીરાબાના 100માં જન્મદિવસ પર તેમને મળીને તેમનાં આશીર્વાદ લીધા.