જસદણમાં મેન બજાર ટાવર ચોકમાંથી એક બાઇક ચાલકની ધરપકડ - At This Time

જસદણમાં મેન બજાર ટાવર ચોકમાંથી એક બાઇક ચાલકની ધરપકડ


જસદણમાં ટાવર ચોક તરફથી પૂર ઝડપે અને ગલત ભરી રીતે પ્રવીણભાઈ હમીરભાઇ સિંધવ ગામ નાનીલાખાવડ ઉંમર વર્ષ 30 ધંધો ખેતી જે વ્યક્તિ હીરો કંપનીનું બ્લેક કલર નું સિડી ડીલિક્ષ મોટરસાઇકલ GJ03BS5977 વાળું પૂર ઝડપે અને માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવી મળી આવતા આઈપીસી કલમ ૨૭૯ મુજબ જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વાહન ચાલકની અટકાયત કરવામાં આવી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.