સોરાષ્ટ્ર રીજીયન આયોજિત તેમજ જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર પ્રાયોજીત ફેમેલી બોક્ષ ક્રીક્રેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ. - At This Time

સોરાષ્ટ્ર રીજીયન આયોજિત તેમજ જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર પ્રાયોજીત ફેમેલી બોક્ષ ક્રીક્રેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ.


તારીખ: ૨૪-૧૨-૨૦૨૩ ને રવિવારે JSGIF સોરાષ્ટ્ર રીજીયન આયોજિત તેમજ જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર પ્રાયોજીત ફેમેલી બોક્ષ ક્રીક્રેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ.

JSGIF સોરાષ્ટ્ર રીજીયનના આ અનોખ તેમજ વુમન ને સાથે રાખનારો પ્રોગ્રામ સોરાષ્ટ્ર રીજીયન જીવદયા પ્રેમી ચેરમેન કાર્તીકભાઈ શાહ સેક્રેટરી હીરેન પરીખ જોઈન્ટ સેક્રટરી ભાવીક શાહ (વાંકાનેર) ખજાનચી ભાવીક શાહ સુરેન્દ્રનગર ના જોઈન્ટ કોન્ડીનેટર શ્રી ઉમેશ દોશી જામનગર ના જોઈન્ટ કોન્ડીનેટર શ્રી ટમુભાઈ સુતરીયા (જામનગર) રણભુમી કન્વીનર કુણાલ બાવીશી તેમજ વિવિઘ કમીટી ચેરમેન શ્રી ઉન્મેશભાઈ કુંડલીયા શ્રી રક્ષીતકુમાર શેઠ શ્રી અલ્પેશ દેશાઈ શ્રી શ્રેણીક શાહ શ્રી દિલીપભાઈ શાહ તેમજ યજમાન ગ્રુપ ના પ્રમુખ શ્રી કુણાલ મહેતા જેએસીજી રોયલ ગ્રુપ પ્રમુખ શ્રી નીશીત શાહ મીડટાઉન સેક્રટરી શ્રી તુષાર શાહ ઉપસ્થીત રહી ને શોભા માં અભિવૃઘ્ઘી કરેલ

ફેમેલી બોક્ષ ક્રીક્રેટ ટુર્નામેન્ટ માં કુલ ૬ ટીમે ભાગ લીઘેલ જેમા વાંકાનેર,જુનાગઢ,સુરેન્દ્નનગર ની ટીમે ભાગ લીઘેલ જેમાં કુલ ૩૬ વુમને ભાગ લઈ ને ટુર્નામેન્ટ માં રોનક લાવી દીઘી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.