જામટીંબડી ગામે ખેડૂત અકસ્માતે કુવામાં પડી જતા મોત - At This Time

જામટીંબડી ગામે ખેડૂત અકસ્માતે કુવામાં પડી જતા મોત


જામટીંબડી ગામે ખેડૂત અકસ્માતે કુવામાં પડી જતા મોત
કૃષ્ણકાંત ચોંટાઇ દ્વારા ઉપલેટા
ઉપલેટા અહીંયા તાલુકાના જામટીંબડી ગામે ખેડૂત કુવામાં પાણી જોવા જતા ત્યારે અકસ્માતે પડી જતા મોત થયેલ છે
આ અંગેની વિગતે આ પ્રકારે છે કે જામટીંબડી ગામે રહેતા ભાવેશભાઈ પીઠાભાઈ ગોહિલ ઉંમર વર્ષ 28 વાળો તેમની વાડીએ કુવામાં પાણી જોવા જતા ત્યારે અકસ્માતે પડી જતા મોત થયેલ છે
મનનાર ની ડેડ બોડી ભાયાવદર સરકારી હોસ્પિટલ ખાતે આવેલ હતી
આ અંગે પોલીસે ગુનો દાખલ કરે વધુ તપાસ પોલીસ જમાદાર પીપી જાડેજા એ હાથ ધરેલ છે
ઢાંક ગામે ઇંગ્લિશ દારૂની 48 ચપલા સાથે એક ઝડપાયો
ઉપલેટા તાલુકાના ઢાંક ગામની સીમમાં ખેત મજૂરી કરતા આદિવાસી યુવકને ઇંગ્લિશ દારૂ મળી આવતા પોલીસે ધરપકડ કરેલ છે
આ અંગેની એવા પ્રકારની છે કે ખેત મજુર કામ કરતા ઇન્દુ ઉકાસિહ રાઠવા ની માલિકીની ઓરડીમાં થી ઈંગ્લીશ દારૂના 48 ચપલા કિંમત રૂપિયા 6000 મળી આવતા પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરેલ હતી અને આરોપીની ધરપક કરેલ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.