કોડીનાર સોમનાથ નેશનલ હાઇવે ઉપર રસ્તો ઓળંગતા સમયે વાહન સાથે અથડાયેલો હોવાનું અનુમાન દીપડાનો મૃતદેહ મળી આવ્યો - At This Time

કોડીનાર સોમનાથ નેશનલ હાઇવે ઉપર રસ્તો ઓળંગતા સમયે વાહન સાથે અથડાયેલો હોવાનું અનુમાન દીપડાનો મૃતદેહ મળી આવ્યો


સોમનાથ કોડીનાર હાઇવે ઉપર દેવળી ગામ નજીક રસ્તાની સાઈડમાં દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગ જોડકું થયું હતું દીપડાનું મૃત્યુ મોડી રાત્રીના હાઇવે ઉપર થતા વાહન સાથે અથડાવાના કારણે થયું હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે વન વિભાગ એ તપાસ હાથ ધરી છે

કોડીનાર સોમનાથ નેશનલ હાઈવે ઉપર સાચારે દિપડાઓ સડી આવતા હોવાથી વાહનો સાથે અથડાવા કે ટક્કર વાગવા જેવા નાના મોટા અકસ્માતો અનેકવાર સામે આવે છે જ્યારે વધુ એક વખત આવી રીતે દીપડાના અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે જેની વિગત મુજબ સોમનાથ કોડીનાર નેશનલ હાઇવે ઉપર દેવળી ગામ નજીકના મજેવડી વાડી વિસ્તાર પાસેના હાઈવે ને રસ્તાની બાજુમાં આજે સવારે એક દીપડાનું મૃતદેહ રાદદારીઓના ધ્યાને આવ્યું હતું જેની અંદર જાણ કરવામાં આવતા વન વિભાગ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યું હતું

બાદમાં દીપડાના મૃત્યુનું કારણ જણાવવા માટે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો વાહન સાથે અથડાવવાની લીધે દીપડાનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે જોકે દીપડાનું મૃત્યુ ખરેખર અકસ્માત થયું છે કે પછી અન્ય કોઈ કારણોસર કે એમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે આ હાઇવે ઉપર એક ાદ માસ પહેલા પણ આવી જ રીતે રાત્રિના સમયે એક દીપડો વાહનની હડફેટે આવી જતા મૃત્યુ પામ્યો હતો
રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.