બરવાળા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ વર્ષિક ઇન્ફેક્શન તેમજ લોકદરબાર યોજાયો - At This Time

બરવાળા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ વર્ષિક ઇન્ફેક્શન તેમજ લોકદરબાર યોજાયો


આજરોજ બરવાળા પોલીસ સ્ટેશન ખાતે બોટાદ એસ.પી.સાહેબ ની અધ્યક્ષામાં વાર્ષિક્ ઇન્ફેક્શન તેમજ લોક દરબાર યોજાયો હતો જેમાં બરવાળા તાલુકા તેમજ ગામડાઓ ના આગેવાનો વેપારીઓ તેમજ બરવાળા નગરપાલિકા પ્રમુખ સહિત ના લોકો હાજર રહ્યા હતા.

એટ ધીસ ટાઇમ ન્યૂઝ
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.