જસદણમાં દારૂની મહેફિલ માણતો વિડિઓ વાઇરલ, - At This Time

જસદણમાં દારૂની મહેફિલ માણતો વિડિઓ વાઇરલ,


જસદણમાં દારૂની મહેફિલ માણતો વિડિઓ વાઇરલ,

ચાર લોકો જાહેરમાં દારૂ પીને એક બીજા ઉપર દારૂ ઢોળતા હોવાના દ્રશ્યો,

દારૂની મહેફિલનો વિડિઓ જસદણ મફતીયા પરાનો વિસ્તારનો હોવાનું અનુમાન,

આ વિડીયો એક મહિનો જૂનો હોવાનું અનુમાન

ચાર લોકો જાહેરમાં ખુલ્લેઆમ દારૂ પીને ઢોળી રહ્યા છે,

દારૂની જાહેરમાં મહેફિલ માણતા દારૂડિયાઓને કેમ પોલીસ નો ડર નથી,

પોલીસ કામગીરી સામે ઉઠ્યા સવાલો,

આ વાઇરલ વિડિઓની અમે પુષ્ટિ કરતા નથી,

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.