દીવ ખાતે સાઉથ એશિયન રિપોર્ટર એસોસિયેશન દ્વારા પત્રકાર રત્નોને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા - At This Time

દીવ ખાતે સાઉથ એશિયન રિપોર્ટર એસોસિયેશન દ્વારા પત્રકાર રત્નોને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા


દીવ ખાતે સાઉથ એશિયન રિપોર્ટર એસોસિયેશન દ્વારા પત્રકાર રત્નોને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા
આ પ્રસંગે દીવ કલેક્ટર, પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા અને એસોસિયશનના હોદેદારો દ્વારા ગુજરાત ભર માંથી જુદાજુદા પત્રકારોની પસંદગી કરવામાં આવેલ જેમાં અમરેલી જિલ્લા માંથી નિષ્ઠાવાન અને પોઝીટીવ સમાચાર પ્રસિદ્ધ કરનાર ગુજરાત 24 ન્યુઝ ચેનલ અને પબ્લિક સપોર્ટ ન્યુઝ પેપર ના એડિટર અને પત્રકાર જાવેદખાન પઠાણ ને પત્રકાર રત્ન એવોર્ડ થી દીવ ની રેન્મબો હોટેલ ખાતે કાર્યક્રમ માં સન્માનિત કરાયા જે અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon