ભા ગ્રુપ દ્વારા મહેસાણા લાખવડ ગામ ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાઈ ગયો - At This Time

ભા ગ્રુપ દ્વારા મહેસાણા લાખવડ ગામ ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાઈ ગયો


ભા ગ્રુપ દ્વારા મહેસાણા લાખવડ ગામ ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાઈ ગયો
ઉત્તર ગુજરાત આવેલું મહેસાણા જિલ્લા ઠાકોર સેના પરીવાર તથા જય માતાજી ભા ગ્રૂપ દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવ માં, તેમાં આ સમૂહ લગ્નોત્સવ વર કન્યા ને તિજોરી ,એલ. ઈ. ટીવી,(ટેલિવિઝન )સોફા સેટ, વાસણો વગેરે જેવું કરિયાવર આપી ને નવ દંપતીઓ ને આશીર્વાદ આપ્યા હતાં.
જિલ્લા હોદ્દેદારો શ્રી ઓ તથા પ્રદેશ હોદ્દેદારો શ્રી ઓ તથા તાલુકા પ્રમુખ શ્રી ઓ તેમજ શહેર પ્રમુખ શ્રી ઓ તેમજ ગામ સમિતિઓ,તાલુકા સમિતિઓ,શહેર સમિતિઓના તમામ,મહેસાણા જિલ્લા ઠાકોર સેના પરીવાર જય માતાજી ભા ગ્રૂપ મહેસાણા,મહેસાણા જિલ્લા કોર કમિટી,જયદિપ સિંહ ઠાકોર મહેસાણા,જીવાજી ઠાકોર વડનગર,પંકજ સિંહ ઠાકોર મહેસાણા,મનોજ ઠાકોર એડવોકેટ કડી. હોદ્દેદારો ને ખાસ હાર્દિક આમંત્રણ માન આપી ને હાજરી આપી હતી.
સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતીઓને આર્શીવાદ આપ્યા હતાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.