જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા શ્રી મહાત્મા ગાંધી ન.પ્રા. શાળામાં નવરાત્રી અંતર્ગત ગરબા સ્પર્ધા યોજાઈ - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા શ્રી મહાત્મા ગાંધી ન.પ્રા. શાળામાં નવરાત્રી અંતર્ગત ગરબા સ્પર્ધા યોજાઈ


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા શ્રી મહાત્મા ગાંધી ન.પ્રા. શાળામાં નવરાત્રી અંતર્ગત ગરબા સ્પર્ધા યોજાઈ

જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા તા.૧૯/૧૦/૨૩ ના રોજ શ્રી મહાત્મા ગાંધી ન.પ્રા.શાળા નં 5 સહકાર નગર , બોટાદ ખાતે શક્તિ પર્વ નવરાત્રી અંતર્ગત ગરબા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.જેમાં શાળાના 100+ વધુ બાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ.જેમા વિજેતા સ્પર્ધકોને જાયન્ટ્સ સાહેલી સંસ્થા દ્વારા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી ના પ્રમુખ હેમલતાં દેસાઈ , નીતા બેન લખાણી , શ્રી મહાત્મા ગાંધી ન.પ્રા.શાળા ના આચાર્ય જગદીશ ભાઈ કાનેટીયા તથા શિક્ષણ ગણ વગેરે ઉપસ્થીત રહી કાર્યક્રમ સફળ બનાવેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.