શ્યામ કોટન ઇન્ડસટ્રીઝમાં આગ લાગતા લોકોમાં ભારે દોડધામ મચી - At This Time

શ્યામ કોટન ઇન્ડસટ્રીઝમાં આગ લાગતા લોકોમાં ભારે દોડધામ મચી


શ્યામ કોટન ઇન્ડસટ્રીઝમાં આગ લાગતા લોકોમાં ભારે દોડધામ મચી

બોટાદના હડદડ ખાતે આવેલી શ્યામ કોટન ઇન્ડ્રસ્ટ્રીઝમાં મોડી રાત્રે આગનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ફાયર વિભાગની સૂચકતાના પગલે મોટી દુઘર્ટના થતી અટકી ગઇ હતી. બોટાદના હડદડ ખાતે આવેલ શ્યામ કોટન ઇન્ડસટ્રીઝમાં રાત્રીના સમયે એકાએક આગ લાગતા લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના અંગેની જાણ બોટાદ ફાયર વિભાગને કરાતા બોટાદ ફાયર ટીમે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવી લેતાં મોટી દુર્ઘટના થતાં અટકી ગઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.