જસદણ પોલીસ સ્ટેશન માલગઢ ડેમ વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂ પોલિસે ઝડપ્યો - At This Time

જસદણ પોલીસ સ્ટેશન માલગઢ ડેમ વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂ પોલિસે ઝડપ્યો


જસદણ પોલીસ સ્ટેશનમાં માહિતી અનુસાર હિતેશભાઈ બુધાભાઈ કલાપરા ભડલી થી જસદણ રોડ ઉપર માલગઢ ડેમની રોડની સામે બાજુ આવેલ તેમના વાડીમાં ભારતીય બનાવટનો પર પ્રાંતિય ઇંગલિશ દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે ત્યારે રેડ દરમિયાન હિતેશ હાજર ન મળતા તેની જગ્યા પરથી ઇંગ્લિશ દારૂની બોટલ 20 જેની કિંમત રૂપિયા 7500 નો જથ્થો જસદણ પોલીસે કબજે કરેલ અને ઈસમની અટક કરવા આગળની તજવીજ હાથ ધરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.