ઢસા.જં ગામમાં જાહેર સ્થળો આસપાસ સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ)અને ગામલોકો દ્વારા સ્વૈચ્છિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરાઈ - At This Time

ઢસા.જં ગામમાં જાહેર સ્થળો આસપાસ સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ)અને ગામલોકો દ્વારા સ્વૈચ્છિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરાઈ


ઢસા.જં ગામમાં જાહેર સ્થળો આસપાસ સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ)અને ગામલોકો દ્વારા સ્વૈચ્છિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરાઈ

ગઢડા તાલુકાના ઢસા(જંક્શન)ગામમાં જાહેર સ્થળો આસપાસ સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ)અને ગામલોકો દ્વારા સ્વૈચ્છિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરવામાં આવી હતી.સ્વચ્છતા હી સેવા અભિયાન ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવી લોકોની સુખાકારીમાં વધારવાની દિશામાં કાર્ય કરવા પ્રેરણા આપી રહ્યું છે.આ પહેલ નાગરિકો માટે તંદુરસ્ત અને વધુ ટકાઉ વાતાવરણને પ્રોત્સાહન આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે.ત્યારે આપણે સૌ પણ આ અભિયાનમાં સક્રિયપણે જોડાઈને આપણું ઘર,શેરી,ગામ,શહેર અને દેશને સ્વચ્છ રાખી સ્વસ્થ ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપીએ.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.